Essay on Kindness in Gujarati Language : In this article, we are providing દયા પર નિબંધ for students. Essay on Kindness in Gujarati. દયા ...
Essay on Kindness in Gujarati Language : In this article, we are providing દયા પર નિબંધ for students. Essay on Kindness in Gujarati.
દયા પર નિબંધ Essay on Kindness in Gujarati Language for class 5, 6, 7, 8, 9 and 10
દયા ધર્મકો મૂળ હે, પાપમૂળ અભિમાન, તુલસી દયા ન છાંડીએ. જબલગ ઘટમેં પ્રાણ”
નામ તથા સમજુતી: કોઈપણ મનુષ્ય, પ્રાણી, અથવા પશુ પક્ષી વિ. ના દુખે દુખી થવાની હદયની ભાવનાને દયા કહેવામાં આવે છે. દયા એ દૈવી ગુણ છે અને અહિંસા પરમો ધર્મઃ (અહિંસા એ મોટામાં મોટે ધર્મ છે) એ કેટલાક ધર્મોને મૂળ સિદ્ધાંત છે.
દયાથી થતા લાભ: દયા એ ધર્મનું મૂળ કહેવાય છે, અને દયાથી ધર્મની વૃદ્ધિ થાય છે. દયાળુ મનુષ્યના વિચાર અને વર્તન ઉચ્ચ પ્રકારના બને છે અને તેથી તેની નૈતિક ઉન્નતિ થાય છે. દયાળુ મનુષ્ય પરેપકારવૃત્તિને બને છે અને જનસમાજમાં યથાશક્તિ પરોપકારનાં કાર્યો કરવા પ્રેરાય છે. આમ દયાના ગુણથી દયાળ મનુષ્યને તથા જનમંડળને લાભ થાય છે એ નિઃસંશય અને નિર્વિવાદ છે.
દૃષ્ટાંતો જ્યારે : ફિલિપ સીડની લડાઈમાં ઘાયલ થઈ મરવાની અણી પર હતો ત્યારે તેને પાણીની તૃષા લાગી. એક સિપાઈ ફિલિપસીડની સારૂ પાણીનું પ્યાલું લાવ્યો. જ્યારે તે પાણી પીવાની તૈયારીમાં હતા તેવામાં તેણે એક ઘવાયેલો સૈનિક પાણીની તૃષાથી પીડિત છે એવું જાણી પિતાનું પાણીનું પ્યાલું તે ઘવાયેલા સૈનિકને આપવા હુકમ કર્યો. દિલિપ સીડનીના દયાળુ કૃત્યથી તેનું નામ પ્રસિદ્ધ છે.
મિસ ફરેન્સ નાઇટિંગેલ નામની અંગ્રેજ બાનુ દયાળુ અને પરોપકારી હતી અને ૧૮૫૪-૫૬ માં રશિઆ અને ઇગ્લાંડની લડાઈમાં ઘાયલ થએલા સૈનિકોની તેણે સારી માવજત કરી હતી.
કુદરતી અને અન્ય આફતથી સંકટ પ્રસ્ત મનુષ્યને યથાશકિતમદદ કરી દયાળુ અને પરોપકારી મનુ પોતાની પવિત્ર ફરજ બજાવે છે. દયાળુ મનુષ્યોએ યથા શકિત પરોપકારનાં કાર્યો કરવાં જોઈએ. વળી, ધનિક મનુષ્યોની પવિત્ર ફરજ છે કે તેમણે કુ, તળાપ, દાખાનાં, અનાથાશ્રમે વિ. કેપગી કાર્યોમાં ધનનો સદુપયોગ કરવો જોઈએ.
ઉપસંહાર અને બેધ: પ્રત્યેક મનુષ્યની પવિત્ર ફરજ છે કે તેણે મન, વાણું અને કર્મથી (मनसा वाचा कर्मणा) મનુષ્ય અને પ્રાણી માત્ર તરફ દયા રાખવી જોઈએ. અંગ્રેજીમાં કહ્યું છે કે દયા એ કેઈપણ હદયરૂપી તાળાંને બેસે તેવી કુંચી છે. વળી, પ્રત્યેક જ્ઞાની અને વિવેકી મનુષ્યની પવિત્ર ફરજ છે કે તેણે દયાને દુરૂપયોગ ન થાય તે પર લક્ષ આપવું જોઈએ.
“ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર” એ કહેવત લક્ષમાં રાખી અજ્ઞાન મનુષ્યની ભૂલ સારૂ વિવેક મનુષ્ય યોગ્ય ક્ષમા આપવી ઘટે છે. દયાથી મનુષ્યમાં અનેક સદગુણે ઉત્પન્ન થાય છે અને તેથી પ્રત્યેક સુજ્ઞ અને વિવેકી મનુષ્યની પવિત્ર ફરજ છે કે તેણે દયાની ભાવનાને વિકાસ કરી જનમંડળના કલ્યાણ સારૂ યથાશકિત દયા અને પરોપકારનાં કાર્યો કરવાં જોઈએ.
COMMENTS