Essay on Remarriage in Gujarati Language : Today, we are providing પુનર્લગ્ન નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Stu...
Essay on Remarriage in Gujarati Language : Today, we are providing પુનર્લગ્ન નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Remarriage / Punar Vivah in Gujarati Language to complete their homework.
પુનર્લગ્ન નિબંધ ગુજરાતી - Essay on Remarriage in Gujarati Language
- પુનર્લગ્ન કોને કહેવાય? તેની સમાજમાં ગણના કેવી ?
- સમાજમાં ક્યાં પરણેતર યુક્ત અને જ્યાં અયુક્ત ગણાય છે? તે તમને લાગે છે?
- ક્યાં પુનર્લગ્ન યોગ્ય અને કયાં અયોગ્ય ગણાય?
- નેહલગ્નની વિધવા શુ કરે તે યોગ્ય ગણાય?
- આત્મલગ્નમાં કેવી સ્થિતિ હેય? સતી સ્ત્રીએ સતી શાથી થતી હશે?
- પરાશર મુનિએ વિધવા માટે ક્યા માર્ગ બતાવ્યા છે?
- સારાંશ.
પુનર્લગ્ન એટલે ફરીથી લગ્ન કરવું તે. પતિના મરણથી અગર બીજા કેઈ કારણથી સ્ત્રી ફરીથી લગ્ન કરે તે પુનર્લગ્ન કહેવાય; અને વિવાહિત પુરુષ સ્ત્રીના મરણને લીધે અગર બીજા કોઈ કારણથી ફરીથી લગ્ન કરે તે પણ પુનર્લગ્ન કહેવાય; પરંતુ “પુનર્લગ્ન” શબ્દ સ્ત્રીઓના બીજીવારના લગ્નના સંબંધમાંજ રૂઢ થઈ ગયું છે. સ્ત્રી પુનર્લગ્ન કરે, તે નાતરા તરીકે ઓળખાય છે, અને અધમ મનાય છે; પરંતુ પુરુષ ફરીથી લગ્ન કરે તે અધમ મનાતું નથી. વાસ્તવિક રીતે ફરીથી લગ્ન કરવાના રીત સામાન્ય કોટિનાં મનુષ્ય માટે છે, અને જગતને વ્યવહાર નિભાવવા પુરતીજ છે. Related Essay : લગ્નને આદર્શ નિબંધ ગુજરાતી
જેની સ્ત્રી મરી ગઈ હોય તે પુરુષ વિધુર કહેવાય છે; અને જે સ્ત્રીને પતિ ગુજરી ગયો હોત તે સ્ત્રી વિધવા કહેવાય છે. જે ફરીથી લગ્ન કરવાની ઈચ્છા થાય, અને લગ્ન કર્યા સિવાય જીવન નિભાવી શકાય તેમ ન હોય, તે વિધુરે વિધવાની સાથે લગ્ન કરવું એ ન્યાયપુર સર છે. કારણકે એવાં લગ્નમાં બંને સમાનકેટિનાં હોવાથી તેમની ભાવના એકજ રહે. વિધવા સ્ત્રી કુંવારાને પરણે અને કુમારિકા વિધુરને પરણે એ પરણેતર અયુક્ત અને નહિ ઈચ્છવા જોગ છે. વળી પત્ની હયાત હોય, છતાં તેની મરજીથી કે મરજી વિરુદ્ધ પુરુષે બીજું લગ્ન કરવું, અગર પતિ હયાત હોય, છતાં તેની મરજીથી અગર મરજી બવરુદ્ધ સ્ત્રીએ બીજું લગ્ન કરવું, એ બાબત તે જરાએ શોભા ભરેલી નથી. એવા સંજોગોમાં લગ્ન કરનાર સ્ત્રીપુરુષ અધમ કેટિનાં છે.
લગ્ન એટલે જોડાવું તે. શારીરિક સંબંધથીજ ફક્ત જોડાણ થયું હેય, એવું માત્ર રૂઢિથી મનાતું–મનના ઐક્ય વિનાનું-લગ્ન તે દેહલગ્ન કહેવાય. મરજી વિરુદ્ધ, અણસમજણમાં, બળાત્કાળથી કે દબાણથી આવાં લગ્ન થએલાં હોય છે. આપણા સમાજનાં ઘણાં લગ્ન આ કેટિમાં આવી જાય છે. કેટલીક વખત લગ્ન થઈ ગયા પછી તેમાં રહેલી છેતરપિંડી કે દગે જણાઈ આવે છે. આવા પ્રકારનાં લગ્ન તે લગ્ન નથી. એવા લગ્નમાં જે ખંડિત થાય, તે પુનર્લગ્ન કરવું. જેઓ ગૃહસ્થાશ્રમી ન બન્યાં હય, એવાં સ્ત્રી-પુરુષોએ પુનર્લગ્ન કરવું, એ કલ્યાણકારક માર્ગ છે. પરંતુ લગ્નની ઉચ્ચ ભાવના ઝીલી શકે, અને માનસિક જોડાણ સાધી શકાતું હોય, તેજ પ્રશંસાપાત્ર છે. ચોરી ચુપકીથી ગુપ્તપણે પુનર્લગ્ન કરવાની પ્રથા પાપમય છે. પુનર્લગ્ન કરવામાં જેને હેતુ ફકત વિષયવાસના પિષવાને જ હેય છે, તેઓ એ પ્રમાણે કરે છે. લગ્નની પિઠે પુનર્લગ્નની તમામ ક્રિયા વિધિસર થવી જોઈએ. તેમજ સૌ કોઈના આશીર્વાદ તેમણે મેળવવા જોઈએ.
જેમનું માનસિક જોડાણ થયું હોય, દીલની એકતા થઈ હેય, ગાઢ મૈત્રી બંધાઈ હોય, તેમનાં લગ્ન તે સ્નેહલગ્ન કહેવાય છે. સ્નેહની સંપૂર્ણ દશામાં પુનર્લગ્નને સ્થાન નથી. નેહલગ્નવાળાં સ્ત્રીપુરુષને પુનર્લગ્નને વિચાર સરખે પણ પાપરૂપ લાગે છે. સ્નેહલગ્નથી જેડાએલો પુરુષ એક પત્નીવ્રત ધારણ કરે છે, અને સ્નેહલગ્નથી જોડાએલી સ્ત્રી એક પતિવ્રત ધારણ કરે છે. સનેહી જોડું ખંડિત થતાં તેમાંની એક વ્યક્તિ જીવન–ભર બ્રહ્મચર્ય પાળી, લોકસેવા દ્વારા પ્રભુસેવામાં જ વ્યતીત કરે છે. છતાં કેટલીક વખત એવું બનવા પામે છે, કે કુસંગને પરિણામે, અને પુરતી સમજણને અભાવે દુરાચારી બને છે; અને છુપાં પાપકર્મ થવા પામે છે. પરંતુ આ બાબતમાં સમાજને જ દેષ છે. પડતર જમીનમાં હંમેશાં કાંટાનાં જ ઝાડ ઊગે, આંબા ન પાકે; માટે સેવાભાવી જીવન ગાળનારાં એવાં સ્ત્રીપુરુષો માટે સેવાના ભાર્ગ, જ્ઞાન મેળવવાના માર્ગ, અને સુસંસ્કારી રહે એવી જનાઓ, અનેક સંસ્થાકારા સમાજે તૈયાર કરી આપવી જોઈએ, કે જેથી સમાજનું અને તેઓનું કલ્યાણ થાય. Related Essay : બાળલગ્ન નિબંધ ગુજરાતી
સ્નેહની અંતિમ દિશામાં આત્મભાવ પ્રકટે છે. એવી સ્થિતિમાં શરીર અને મનને સંબંધ પણ ભૂલી જવાય છે. એ ભૂમિકામાં આત્માનું જોડાણ થવાની સ્થિતિ હોય છે. આ આત્મલગ્ન કહેવાય છે. આત્મલગ્નથી જોડાઈ ગએલાં વિશુદ્ધ પ્રેમી દમ્પતીનાં જીવન એક બીજાને અભાવે ટકી શકે જ નહિ. જ્યારે દેવી પ્રેમને છેલ્લે પગથીએ આત્મભાવ પ્રગટે, ત્યારે એક બીજાના અભાવે આત્માના બળે શારીરિક સંબંધ આપોઆપ છુટી જાય છે. એવી સ્થિતિમાં પુરુષમાં કંઈક બુદ્ધિજન્ય ગુણો હોવાથી તે આત્મકલ્યાણને અર્થે જિંદગી ટકાવી શકે, પરંતુ સ્ત્રીમાં હદયજન્ય ગુણ હેવાથી જિંદગી ટકાવી રાખવી તેને અશક્ય જ થઈ પડે છે. એવી ભૂમિકામાં સ્ત્રી પિતાના દેહને સંબંધ છેડી દે, ત્યારે “સતી થઈ એમ ગણાય છે. આ માર્ગ દૈવી સંપતિવાળાંજ લઈ શકે. તેને સરકારના કાયદા પણ અટકાવી શકે નહિ. આ મુક્તિ માર્ગ છે.
વિધવાવસ્થા પ્રાપ્ત થતાં સ્ત્રીઓએ શું કરવું, તે વિષે પરાશર મુનિએ ત્રણ માર્ગ સૂચવ્યા છેઃ (૧) પુનર્લગ્ન કરવું, (૨) બ્રહ્મચર્ય પાળવું, અગર (૩) સહગમન કરવું અર્થાત “સતી થવું. પહેલા કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજો માર્ગ ઉત્તમ છે. તે અભાવે કર એક બી એવી સ્થિતિ નિગી આત્મભાવ મત આમ
COMMENTS