Autobiography of Rupee Essay in Gujarati : Today, we are providing એક રૂપિયાની આત્મકથા નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 ...
Autobiography of Rupee Essay in Gujarati : Today, we are providing એક રૂપિયાની આત્મકથા નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Autobiography of Rupee Essay in Gujarati Language to complete their homework.
એક રૂપિયાની આત્મકથા નિબંધ ગુજરાતી - Autobiography of Rupee Essay in Gujarati
હું એક રૂપીએ છું. મારે જન્મ મુંબઈની એક ટંકશાળમાં થયો હતો. કેટલાએ દેશની ધાતુઓના મિશ્રણમાંથી ભારે દેહ ઘડાયો છે. મારે અવાજ બહુજ મીઠે છે. હું વગર પગે ઘણું મુસાફરી કરી શકું છું. મારા ઉપર લોકોની અગાધ પ્રીતિ છે. નાનાં બાળકે તે મને જોઈ બહુજ રાજી રાજી થઈ જાય છે ગરીબથી હું દૂર ભાગું છું. શ્રીમંતને ઘેર જવા હું બહુ લલચાઉં છું. મારી ખૂબી અજબ છે.
હું મારા રાવળને હમેશાં વફાદાર છું, તેને અહોનિશ મારા હૈયામાંજ રાખું છું. મારા રાજાને આપત્તિમાં આવી પડતાં કદાચ ભૂલી જાઉં તે હું મૃત્યુ સ્વીકારી નો જન્મ લઉં, પણ મારા રાજાને અળગે ન કરું.
મારો જન્મ થયા પછી પ્રથમ હું બેન્કમાં ગયે. ત્યાંથી એક વેપારીને ત્યાં ગયો. ત્યાંથી આખા મુંબઈના બજારમાં ઘણું વેપારીઓને ત્યાં હું ડર્યો કર્યો. ત્યાં હંમેશાં મારી સાથે મારા બીજા ભાઈબંધ તે હોય જ.
વેપારીઓ વેપાર કરે તે વેપારના માલની કિંમત મારાવડે આંકે, નોકર નેકર કરે તે તેમની સેવાની કિંમત મારા વડે થાય, રાજાઓ સંરક્ષણને પ્રજા પાસેથી બદલે લે તો તે પણ મારી મારફતેજ. આમ વ્યવહારમાં મારી સત્તા સર્વવ્યાપી છે. મેં મારા જીવનમાં ઘણી મુસાફરીઓ કરી, ઘણી મેજે માણી, સુખ ભોગવ્યાં છે, પણ જીવનમાં કેટલાક દુઃખદ પ્રસંગે પણ મેં અનુભવ્યા છે. એક વખત હું એક કંજુસને ત્યાં જઈ ચઢયો. તેણે તો મને એવે ઠેકાણે ઘુસાડી દીધા, કે મને હવા, અજવાળું કે કોઈને સહવાસ સરખે મળે નહિ. હું ચિંતાથી અને દુઃખથી કાળે મેશ થઈ ગયે. એ ફરને દયાજ ન આવી. આખરે એ મરી ગયો, એટલે બીજે જ દિવસે હું છૂટો થયો.
બીજો એક દુઃખદ પ્રસંગ પરદેશની મુસાફરીને છે. પરદેશ જનાર એક મુસાફરની સાથે હું અજાણે પરદેશ જઈ ચઢયો. ત્યાં પણ મારા જેવા જ બીજા હતા. પણ તેમણે મને ભેગે ભળવાજ ન દીધું. મેં તેમની સાથે હળવા મળવા ઘણાંએ ફાંફાં માર્યા પણ બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. હું એકલે અટ્રોજ પડી રહ્યો. મને પોતાને મારા માટે જે માન હતું તે ઉતરી ગયું. આખરે એ મુસાફરે મારી આ સ્થિતિ જોઈ મને દેશમાં પાછો મોકલી આપે.
કેટલાક માણસોએ મારે ઉપયોગ બહુ ખરાબ રસ્તે કર્યો હતો. એ હું જ્યારે જ્યારે યાદ કરું છું ત્યારે મને બહુ દુઃખ થાય છે. દારૂ પીવામાં, અધર્મ અનીતિનાં ને પાપનાં કામે કરવામાં પણ ભારે ઉપયોગ થયો છે. દુનિયામાં જેણે ભારે સદુપયોગ કરો લહાવો લીધે છે તે તરી ગયા છે.
મારી મહત્તા અમાપ છે. મારું પ્રભુત્વ અજબ છે. મને મેળવવાને લેકે ન કરવાનાં કાર્ય કરી બેસે છે. સતી સતીત્વ તજે છે, ન્યાયાધીશ ન્યાય તજે છે, રોગીઓ ગભંગ થાય છે, અને રાજાઓ ચઢાઈ કરી હજારે લોકોને નાશ કરે છે.
મને ઘણાં વર્ષો થયાં. હું હવે બીજા મારા ભાઈઓથી જુદે પડી જાઉં છું. મારું શરીર તદ્દન ઘસાઈ ગયું છે. હવે હું જેની પાસે -જાઉં છું તેને મારે ઉપયોગ કરવામાં બહુ પ્રયત્ન કરવો પડે છે. કેટલીક વખત તે મને ચલાવવામાં યુક્તિ પ્રયુક્તિ પણ વાપરવી પડે છે, છતાં તે નિષ્ફળ જાય છે. એટલે હવે હું થોડા વખતમાં મારા જન્મસ્થાનમાં જઈશ અને પુનઃ નવો અવતાર ધારણ કરીશ.
COMMENTS